નીચે આપેલ પૈકી કઈ વિભિન્નતા લાવવાથી નવા આનુવંશિક સંયોજનને ઉત્પન્ન કરે છે ?
અસંયોગી જનન
લિંગી પ્રજનન
પ્રદેહીય બહુભ્રૂણ
વાનસ્પતિક પ્રજનન
The correct Answer is:B
Step by step video & image solution for નીચે આપેલ પૈકી કઈ વિભિન્નતા લાવવાથી નવા આનુવંશિક સંયોજનને ઉત્પન્ન કરે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
01:27View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
01:13View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
02:21View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:21View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:04View Solution