મનુષ્યમાં સેમીનાલ પ્લાઝમા ........ ભરપૂર હોય છે.
ફુક્ટોઝ અને કેટલાક ઉત્સેચકો, પણ કૅલ્શિયમ અલ્પ માત્રામાં
ફુક્ટોઝ અને કૅલ્શિયમ, પણ ઉત્સેચકો નહિ
ફુક્ટોઝ, કૅલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો
ગ્લુકોઝ અને કેટલાક ઉત્સેચકો પણ કૅલ્શિયમ ગેરહાજર
The correct Answer is:C
Step by step video & image solution for મનુષ્યમાં સેમીનાલ પ્લાઝમા ........ ભરપૂર હોય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
વિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionસરળ વિદ્યુત મોટરમાં બે સ્થાયી સુવાહક બ્રશોની શી કામગીરી હોય છે?
View Solution