Doubtnut Promotions Sticky

માસિક્ચક્રને અનુલક્ષીને કઈ જોડ સાચી છે ?

A

અંડવિકાસ : LH અને FSH નું ઊંચું પ્રમાણ જળવાય અને પ્રોજેસ્ટેરોનના સાવને લીધે તીવ્ર ગતિએ ઘટે છે.

B

પ્રોલિફરેટિવ તબક્કો : ગ્રાફિયન પુટિકાની પુખ્તતાને લીધે માયોમેટ્રીયમનું ઝડપી પુન:સર્જન થાય.

C

કોર્પસ લ્યુટિયમનો વિકાસ : સવિત તબક્કો અને પ્રોજેસ્ટેરોનનો સ્રાવ વધે છે.

D

માસિક સ્ત્રાવ : માયોમેટ્રીયમનું તૂટવું અને અંડકોષ ફલન ન પામે

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for માસિક્ચક્રને અનુલક્ષીને કઈ જોડ સાચી છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions