કઈ સ્ત્રીઓ માટ GIFT(ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) ટેફૂનિક ઉપકારક છે ?
જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી.
જે ગર્ભાશયમાં ભ્રૂણને રાખી શકતી નથી.
જેની ગ્રીવા નલિકા ખૂબ જ સાંકડી હોવાને લીધે શુક્રકોષોને પર્યાપ્ત માત્રામાં માર્ગ પ્રાષ્ષ થતો નથી.
જે ફલન માટે યોગ્ય વાતાવરણ ધરાવતી નથી.
Step by step video & image solution for કઈ સ્ત્રીઓ માટ GIFT(ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) ટેફૂનિક ઉપકારક છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
ઘરેલું વિધુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
02:57View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
03:08View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionસુધાને તેની વિજ્ઞાન પ્રયોગશાળાની બારીનું સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સથી 15 cm અંતરે રચાતું દેખાય છે. તે હવે લેન્સને ખસેડ્યા સિવાય બારીને સ્થાને બારીની બહારની ઈમારતનું પ્રતિબિંબ મેળવવા ઇચ્છે છે. ઇમારતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા તેણીએ પડદાને કઈ દિશામાં ખસેડવો જોઈએ ? આ લેન્સની આશરે કેન્દ્રલંબાઈ કેટલી હશે ?
03:46View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:04View Solution