સંતાનવિહીન યુગલમાં GIFT પદ્ધતિ દ્વારા બાળક પ્રાપ્ત કરવા સહાય કરાય છે. GIFT નું પૂર્ણ નામ શું છે ?
જર્મસેલ ઇન્ટરનલ ફેલોપિયન ટ્રાન્સફ
ગેમેટ ઇનસેમિનેટેડ ફેલોપિયન ટ્રાન્સફર
ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર
ગેમેટ ઇન્ટરનલ ફર્ટિલાઈઝેશન અને ટ્રાન્સફર
The correct Answer is:C
Step by step video & image solution for સંતાનવિહીન યુગલમાં GIFT પદ્ધતિ દ્વારા બાળક પ્રાપ્ત કરવા સહાય કરાય છે. GIFT નું પૂર્ણ નામ શું છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
01:50View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
05:01View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
04:18View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
02:31View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solution