........ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો A અને B ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.
વિયોજન
પુનઃસંયોજન
સંલગ્નતા
વ્યતિકરણ
The correct Answer is:C
Step by step video & image solution for ........ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો A અને B ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 4 Omega થાય.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
View Solutionએકદિશ પ્રવાહ (DC પ્રવાહ)ના કેટલાક સોતનાં નામ આપો.
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solution