આફ્રિકન વસતીમાંથી સિકલ સેલ એનીમિયાને દૂર ન કરી શકવાનું કારણ…
તે પ્રચ્છન્ન જનીનો દ્વારા નિયંત્રિત છે .
તે ઘાતક રોગ નથી.
તે મેલેરિયા સામે પ્રતિરક્ષા પૂરી પાડે છે.
તે પ્રભાવી જનીનો દ્વારા નિયંત્રિત છે.
The correct Answer is:C
Step by step video & image solution for આફ્રિકન વસતીમાંથી સિકલ સેલ એનીમિયાને દૂર ન કરી શકવાનું કારણ… by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્રથી થોડે દૂર મૂકેલ હોય.
01:29View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સની કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુથી દૂર મૂકેલ હોય.
01:24View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
03:58View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
02:30View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
01:19View Solution1//5 Omega નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
01:43View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
02:32View Solutionકોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા 4 Omega ના બે અવરોધો સાથે શ્રેણીમાં 2 Omega ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. 2 Omega અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા 4 Omega ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
03:28View Solution