મકાઈની એક વનસ્પતિના રંગસૂત્રીય સંલગ્નતા દર્શાવતા નકશામાં R અને Y જનીન ખૂબ નજીક ગોઠવાયેલા જોવા મળે છે. જો RRYY અને rryy જનીન પ્રકાર ધરાવતા પિતૃઓ વચ્ચે પરફ્લન કરાવવામાં આવે તો F2 પેઢીમાં શું શક્યતા હોય ?

A

પુનઃ સંયોજિતોનું પ્રમાણ વધુ જોવા મળે.

B

9:3:3: 1 ના પ્રમાણમાં જનીનોનું વિશ્લેષણ થાય.

C

3: 1 ના પ્રમાણમાં જનીનોનું વિશ્લેષણ થાય.

D

પિતૃસંતતીનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for મકાઈની એક વનસ્પતિના રંગસૂત્રીય સંલગ્નતા દર્શાવતા નકશામાં R અને Y જનીન ખૂબ નજીક ગોઠવાયેલા જોવા મળે છે. જો RRYY અને rryy જનીન પ્રકાર ધરાવતા પિતૃઓ વચ્ચે પરફ્લન કરાવવામાં આવે તો F2 પેઢીમાં શું શક્યતા હોય ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions