મનૃષ્યમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગસૂત્રીય અનિયમિતતા સાથે યોગ્ય રીતે મેચ થાય છે ?
એરીથ્રોબ્લાસ્ટોસિસ ફોઈટાલિસ - X સંલગ્ન
ડાઉન્સ સિન્ડ્રોમ - 44 દૈહિક રંગસૂત્રો + XO
ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ - 44 દૈહિક રંગસૂત્રો + XXY
કલર બ્લાઇન્ડ - Y સંલગ્ન
The correct Answer is:C
Step by step video & image solution for મનૃષ્યમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ રંગસૂત્રીય અનિયમિતતા સાથે યોગ્ય રીતે મેચ થાય છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
ઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
03:28View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
02:45View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
02:53View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
01:37View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:28View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
02:09View Solution