વિકૃતિનો ચોથી વખત વિચાર કોના દ્વારા મુકાયો છે.
હ્યુગો દ્ વ્રિઝ કે જેમણે ઇવનિંગ પ્રિમરોઝ પર કાર્ય કર્યું હતું.
જ્યોર્જ મેન્ડેલ કે જેમણે પિસમ સટાઇવમ પર કાર્ય કર્યું હતું.
હાર્ડી વિનબર્ગ કે જેમણે વસ્તીમાં કારકોની આવૃત્તિ પ૨ કાર્ય કર્યું હતું.
ચાર્લ્ડ ડાર્વિન કે જેમણે દરિયાઈ મુસાફરી દરમિયાન સજીવોની બહોળી જાતિઓનું અવલોકન કર્યું હતું,
The correct Answer is:A
Step by step video & image solution for વિકૃતિનો ચોથી વખત વિચાર કોના દ્વારા મુકાયો છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
વિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionવિદ્યુતમોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે ?
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
View Solution