Doubtnut Promotions Sticky

બે પિતૃઓ AB રુધિરજૂથ ધરાવતી લગ્ન કરે છે અને તેમના વધુ માત્રામાં બાળકો જન્મે છે. તેઓ રુધિરજૂથ A, AB અને B ધરાવે છે. જેનું ગુણોત્તર પ્રમાણ 1 : 2 : 1 છે. પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસની આધુનિક ટેફ્નિકમાં A અને B પ્રકારનો પ્રોટીન AB રુધિરજૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે. આ શેનું ઉદાહરણ કહેવાય ?

A

સહપ્રભાવિતા

B

અપૂર્ણ પ્રભાવિતા

C

અંશતઃ પ્રભાવિતા

D

સંપૂર્ણ પ્રભાવિતા

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for બે પિતૃઓ AB રુધિરજૂથ ધરાવતી લગ્ન કરે છે અને તેમના વધુ માત્રામાં બાળકો જન્મે છે. તેઓ રુધિરજૂથ A, AB અને B ધરાવે છે. જેનું ગુણોત્તર પ્રમાણ 1 : 2 : 1 છે. પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસની આધુનિક ટેફ્નિકમાં A અને B પ્રકારનો પ્રોટીન AB રુધિરજૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે. આ શેનું ઉદાહરણ કહેવાય ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions