દ્વિસંકરણમાં સાથે સંકળાયેલી માખીઓમાં કસોટી સંકરણ કરતાં વધુ પિતૃ પ્રકારની સંતતિ ઉદ્ભવે છે, જે પુન:સંયોજિત પ્રકાર સંતતિ કરતા વધારે છે. આ શું નિર્દશિત કરે છે ?

A

એક જ રંગસૂત્ર પર બે જનીનો સંલગ્ન રીતે આવેલા હોય છે.

B

એક જનીન દ્વારા બે લક્ષણોનું નિયંત્રણ થાય છે.

C

બે ભિન્ન રંગસૂત્રો પર બે જનીનો આવેલા હોય છે.

D

અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રો છૂટા પડવા માટે નિષ્ફળ હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for દ્વિસંકરણમાં સાથે સંકળાયેલી માખીઓમાં કસોટી સંકરણ કરતાં વધુ પિતૃ પ્રકારની સંતતિ ઉદ્ભવે છે, જે પુન:સંયોજિત પ્રકાર સંતતિ કરતા વધારે છે. આ શું નિર્દશિત કરે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions