વનસ્પતિમાં લાલ ફળ (R) પ્રભાવી છે. પીળા ફળ (r) પર અને ઊંચા છોડ (T) પ્રભાવી છે. ટૂંકા છોડ (t) ૫૨, તો RRTT જનીન સ્વરૂપ ધરાવતી વનસ્પતિનું rrtt જનીન સ્વરૂપ ધરાવતી વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવતા પરિણામ શું હશે ?
25 % છોડ ઊંચા અને લાલ ફળ ઘરાવતા
50 % છોડ ઊંચા અને લાલ ફળ ધરાવતા
75 % છોડ ઊંચા અને લાલ ફળ ધરાવતા
બધા જ છોડ ઊંચા અને લાલ ફળ ધરાવતા
The correct Answer is:D
Step by step video & image solution for વનસ્પતિમાં લાલ ફળ (R) પ્રભાવી છે. પીળા ફળ (r) પર અને ઊંચા છોડ (T) પ્રભાવી છે. ટૂંકા છોડ (t) ૫૨, તો RRTT જનીન સ્વરૂપ ધરાવતી વનસ્પતિનું rrtt જનીન સ્વરૂપ ધરાવતી વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવતા પરિણામ શું હશે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
એક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution20 Omega અવરોધ ધરાવતી વિઘુત ઇસ્ત્રી 5 A વિધુતપ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો,
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solution