ક્યું જનીનિક રીતે શક્ય નથી ?

A

હીમોફિલિક પિતાના હીમોફિલિક જનીન તેના પુત્રમાં વહન પામે.

B

હીમોફિલિક પિતાના હીમોફિલિક જનીન તેની પુત્રીમાં વહન પામે.

C

વાહક માતાનું હીમોફિલિક જનીન તેના પુત્રમાં વહન પામે

D

વાહક માતાનું હીમોફિલિક જનીન તેની પુત્રીમાં વહન પામે

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for ક્યું જનીનિક રીતે શક્ય નથી ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions