નીચે આપેલ વિકલ્પોમાંથી દ્રિસંકરણને અનુલક્ષીને ખોટા વિધાનો પસંદ કરો. I એક જ રંગસૂત્ર પર મજબૂત રીતે જોડાયેલા જનીનો વધુ રિકોમ્બિનેશન દર્શાવે છે. II એક જ રંગસૂત્ર પર દૂર ગોઠવાયેલા જનીનો ખૂબ જ થોડું રિકોમ્બિનેશન દર્શાવે છે. III એક જ રંગસૂત્ર પર છૂટા છૂટા જનીનો સમાન રિકોમ્બિનેશન દર્શાવે છે.
I અને II
II અને III
I અને III
આપેલ તમામ
The correct Answer is:A
Step by step video & image solution for નીચે આપેલ વિકલ્પોમાંથી દ્રિસંકરણને અનુલક્ષીને ખોટા વિધાનો પસંદ કરો. I એક જ રંગસૂત્ર પર મજબૂત રીતે જોડાયેલા જનીનો વધુ રિકોમ્બિનેશન દર્શાવે છે. II એક જ રંગસૂત્ર પર દૂર ગોઠવાયેલા જનીનો ખૂબ જ થોડું રિકોમ્બિનેશન દર્શાવે છે. III એક જ રંગસૂત્ર પર છૂટા છૂટા જનીનો સમાન રિકોમ્બિનેશન દર્શાવે છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
એક બિંદુવત્ પ્રકાશના ઉદગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલ પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણપુંજ સ્વરૂપે પરાવર્તિત થશે ?
03:14View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
02:32View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
02:32View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
01:13View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
02:21View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
02:11View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
04:30View Solution