ઈશ્ચેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે N15 થી લેબલ કરવામાં આવે છે અને તે N14 માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટેરિયાની પ્રથમ પેઢીમાં DNA ની બે શૃખલામાં શું હશે ?
જુદી ઘનતા અને પિતૃ DNA ને મળતી હોતી નથી.
જુદી ઘનતા અત્તે પિતૃ DNA ને મળતી હોય છે.
એ જ ઘનતા અને પિતૃ DNA ને મળતી આવે છે.
એ જ ઘનતા પરંતુ પિતૃ DNA ને મળતી આવતી નથી.
The correct Answer is:A
Step by step video & image solution for ઈશ્ચેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે N15 થી લેબલ કરવામાં આવે છે અને તે N14 માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટેરિયાની પ્રથમ પેઢીમાં DNA ની બે શૃખલામાં શું હશે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
વિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
03:42View Solutionવિદ્યુતમોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે ?
03:05View Solutionસોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજિયા ચુંબકની મદદથી વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડનો (ચુંબકીય) ઉત્તર અને દક્ષિણ પ્રુવ શોધી શકો ? સમજાવો.
03:15View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
05:01View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
04:18View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:57View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
02:09View Solution