1980 માં નીચેનામાંથી શેની શોધને કારણે ઉદ્વિકાસને RNA વર્લ્ડ તરીકે ઓળખવામાં આવ્યો હતો ?

A

m-RNA, t-RNA, r-RNA પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

B

કેટલાક વાઇરસમાં પ્રોટીન એ જનીનદ્રવ્ય છે.

C

કેટલાક RNA માં ઉત્સેચકીય ગુણ હોય છે.

D

RNA બધા કોષોમાં જોવા મળતા નથી.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for 1980 માં નીચેનામાંથી શેની શોધને કારણે ઉદ્વિકાસને RNA વર્લ્ડ તરીકે ઓળખવામાં આવ્યો હતો ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023