E-Coli સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને 5 મિનિટ માટે રેડિયો-અંક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામેં છે, તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે ?

A

DNAની બંને શૃંખલાઓ રેડિયો-અંક્ટિવ હશે.

B

એક શૃંખલા રેડિયો-અક્ટિવ હશે.

C

પ્રત્યેક શૂંખલા અડધી રેડિયો-અંક્ટિવ હશે.

D

કોઈ શૃંખલા રેડિયો-અંક્ટિવ નહીં હોય.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for E-Coli સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને 5 મિનિટ માટે રેડિયો-અંક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામેં છે, તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions