જેકોબ અને મોનોડે લૅક્ટોઝ ચયાપચયનો અભ્યાસ E.Coli માં કર્યા અને ઓપેરોન સંકલ્પના રજૂ કરી. ઓપેરોન સંકલ્પના મોટે યોગ્ય છે.

A

બધા જ આદિકોષકેન્દ્રી માટે

B

બધા જ આદિકોષકેન્દ્રી અને કેટલાક સુકોષકેન્દ્રી માટે

C

બધા જ આદિકોષકેન્દ્રી અને બધા જ સુકોષકેન્દ્રી માટે

D

બધા જ આદિકોષકેન્દ્રી અને કેટલાક પ્રજીવો માટે

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:A

|
Answer

Step by step video & image solution for જેકોબ અને મોનોડે લૅક્ટોઝ ચયાપચયનો અભ્યાસ E.Coli માં કર્યા અને ઓપેરોન સંકલ્પના રજૂ કરી. ઓપેરોન સંકલ્પના મોટે યોગ્ય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions