દાતા ભૂણીય કોષો/ દૈહિકકોષોનું કોષકેન્દ્ર, કોષકેન્દ્રવિહીન કોષમાં સ્થાનાંતર કરવામાં આવે, તો સજીવના નિર્માણ પછી નીચેનામાંથી શું સાચું હશે ?
સજીવમાં દાતા કોષના બાહ્યકોષકેન્દ્રીય જનીનો હશે.
સજીવમાં ગ્રાહી કોષના બાહ્યકોષકેન્દ્રીય જનીનો હશે.
સજીવમાં ગ્રાહી અને દાતા બંને કોષના બાહ્યકોષકેન્દ્રીય જનીનો હશે.
સજીવમાં ગ્રાહી અને દાતા બંને કોષના બાહ્યકોષકેન્દ્રીય જનીનો હશે.
The correct Answer is:B
Step by step video & image solution for દાતા ભૂણીય કોષો/ દૈહિકકોષોનું કોષકેન્દ્ર, કોષકેન્દ્રવિહીન કોષમાં સ્થાનાંતર કરવામાં આવે, તો સજીવના નિર્માણ પછી નીચેનામાંથી શું સાચું હશે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution