જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે ?
એ જનીનો વચ્ચેનું રંગસૂત્ર પર અંતર કે જે 50 % વ્યક્તિકરણનું પ્રતિનિધિ કરે છે.
બે પ્રદર્શિત (અભિવ્યક્ત) જનીન કે જે 10% વ્યક્તિ- કરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
બે પ્રદર્શિત જનીન કે 100 % વ્યક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
એ જનીનો રંગસૂત્ર પર કે જે 1% વ્યક્તિકરણનું પ્રતિનિધિત્વ કરે તે એકમ અંતર.
The correct Answer is:D
Step by step video & image solution for જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
View Solutionચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો.
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solutionવિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solution