નીચેનામાંથી કયા જૂથમાં માનવની રચનામાં ફક્ત અવશિષ્ટ અંગોનો જ સમાવેશ થાય છે ?

A

શરીર પરના વાળ, ઓલીક્રેનોન પ્રવર્ધ, પુચ્છાસ્થિ, ઢાંકણી

B

ડહાપણની દાઢ, સ્તનગ્રંથિ, પુચ્છાસ્થિ, ઢાંકણી

C

પુચ્છાસ્થિ, પારદર્શક પટલ, આંત્રપુચ્છ, કાનના સ્નાયુ

D

પુચ્છાસ્થિ, શરીર પરના વાળ, કર્ણાસ્થિઓ, આંત્રપુચ્છ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for નીચેનામાંથી કયા જૂથમાં માનવની રચનામાં ફક્ત અવશિષ્ટ અંગોનો જ સમાવેશ થાય છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions