નીચેની આઇટમ્સની કઈ જોડ તેની સામે આપેલાં અંગોની કક્ષા માટે યોગ્ય રીતે જોડાયેલ છે ?

A

અળસિયાંની ઉત્સર્ગિકાઓ અને વંદાની માલ્પિધિયન નલિકાઓ - ઉત્સર્જન અંગો

B

મધમાખીની અને કાગડાની પાંખો - સમમૂલક અંગો

C

બોગનવેલના પ્રકાંડ કંટકો અને કુકરબીટાના પ્રકાંડસૂત્રો- કાર્યમૂલક અંગો

D

પારદર્શક પટલ અને મનુષ્યની આંખનું અંધબિદુ - અવશિષ્ટ અંગો

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for નીચેની આઇટમ્સની કઈ જોડ તેની સામે આપેલાં અંગોની કક્ષા માટે યોગ્ય રીતે જોડાયેલ છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions