રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો.

A

કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય, તો શરીર રોગકારક પ્રત્યે અંન્ટિબોડી બનાવી શકતું નથી.

B

મારી નાખેલા રોગકારક સજીવને ઇન્જેક્શનથી આપતા નિષ્ક્રિય પ્રતિકાર મળે છે.

C

હિપેટાઇટિસ-B ની રસી બનાવવા કેટલાક પ્રજીવનો ઉપયોગ થાય છે.

D

સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતું સર્પવિરોધી રસીનું ઇન્જેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions