એલર્જી દરમિયાન એન્ટિજન જ્યારે IgE એન્ટિબોડી સાથે જોડાણ પામે છે એટલે પ્રતિચારની શરૂઆત થાય છે જેની અસર હેઠળ મુક્ત થતું રસાયણ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને અન્ય દેહધાર્મિક ફેરફારો યોજે છે આ રસાયણ ........ છે.
ઈન્ટરફેરોન્સ
અંતઃસ્ત્રાવ
હિસ્ટેમાઈન
એસિટાઇલ એમાઇન
The correct Answer is:C
Step by step video & image solution for એલર્જી દરમિયાન એન્ટિજન જ્યારે IgE એન્ટિબોડી સાથે જોડાણ પામે છે એટલે પ્રતિચારની શરૂઆત થાય છે જેની અસર હેઠળ મુક્ત થતું રસાયણ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને અન્ય દેહધાર્મિક ફેરફારો યોજે છે આ રસાયણ ........ છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
02:04View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
02:53View Solutionવિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?
03:42View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
02:06View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
01:28View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solution