વનસ્પતિ સંવર્ધન પદ્ધતિમાં બધી જ વનસ્પતિઓ અથવા બીજનો સંગ્રહ બધાં જ ભિન્ન પ્રકારનાં જનીનો માટેની ભિન્ન લાક્ષણિકતા- વાળા હોય તો તેને શું કહેવાય છે ?
ઉચ્ચતમ પુન:સંયોજનની પસંદગી
જર્મપ્લાઝમા એકત્રીકરણ
પિતૃઓની પસંદગી અને વિકાસશીલ
પસંદ કરાયેલ પિતૃઓ વચ્ચે પરસંવર્ધન સંકરણ થાય.
The correct Answer is:B
Step by step video & image solution for વનસ્પતિ સંવર્ધન પદ્ધતિમાં બધી જ વનસ્પતિઓ અથવા બીજનો સંગ્રહ બધાં જ ભિન્ન પ્રકારનાં જનીનો માટેની ભિન્ન લાક્ષણિકતા- વાળા હોય તો તેને શું કહેવાય છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
વિદ્યુતમોટરમાં સ્પ્લીટ રિંગની ભૂમિકા શું છે ?
03:05View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:04View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:04View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
01:35View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
03:56View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
02:32View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
02:55View Solution