નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) ગર્ભાશયમાં મુકેલ કોપર સાધન (IUDS) માંથી મુક્ત થતા કોપર આયનોનું કાર્ય...

A

શુક્રકોષનું રક્ષણ વધારે છે.

B

અંડકોષ મુક્ત થવાની ક્રિયાને અટકાવે છે.

C

ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે તૈયાર કરે છે.

D

શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતાને અવરોધે છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:D

Doubtnut Promotions Banner
|


Similar Questions