Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેના સજીવમાં રોગ અને તેનું કારણ આપેલું છે. તેમાંથી કઇ એક જોડ ખોટી છે ?

A

ઘઉંમાં બ્લેક રસ્ટ પસિનિયા ગામીનીસ

B

ઘઉંમાં અંગારિયો યુસ્ટીલાગો નુડા

C

શાકભાજીનાં મૂળમાં રોગ મેલોડોગાયને ઇકોગ્નિટા

D

બટાકામાં ફુગરૂપી સડો અટેનેરિયા સોલાની

Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Updated on:21/07/2023

Similar Questions