Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો માટીની સુધારણા અને ફળદ્રુપતા વધારવા માટે શિમ્બીકુળ અને ઘાસની પાક ફેરબદલીને શું કહે છે?

A

પરિરેખા ખેતી

B

પટ્ટીદાર ખેતી

C

સ્થાનાતંર ખેતી

D

લે - ખેતી

Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Updated on:21/07/2023

Similar Questions