નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ અને ના નામ અને તેના કાર્યનો
સાચો વિકલ્પ પસંદ કરો :
(##VRJ_GUJ_BIO_XII_P01_SP_011_E01_007_Q01##)
X : શુક્રાશય – શુક્રકોષોને પોષણ આપે છે.
Y : પ્રોસ્ટેટ ગ્રંથિ – શુક્રકોષોને સક્રિય કરે છે.
X : પ્રોસ્ટેટ ગ્રંથિ – શુક્રકોષોને સક્રિય કરે છે.
Y : શુક્રાશય – શુક્રકોષોને પોષણ આપે છે.
X : પ્રોસ્ટેટ ગ્રંથિ – શુક્રકોષોને પોષણ આપે છે.
Y : શુક્રાશય – શુક્રકોષોને સક્રિય કરે છે.
X : આમાંથી એક પણ નહિ.
The correct Answer is:A
Similar Questions
એકદિશ પ્રવાહ (DC પ્રવાહ)ના કેટલાક સોતનાં નામ આપો.
00:46View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
01:28View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
03:31View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
04:06View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
05:21View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને અનંત અંતર અને સાધન વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ નાનું અને મુખ્ય કેન્દ્ર તથા પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વસ્તુ તરફ જ મળે.
01:56View Solution