Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કાર્બનિક ખેતીને અનુલક્ષીને નીચે આપેલ વિધાનો દર્શાવેલ છે ?
(1) જનીનિક રૂપાંતરિત પાકોનો ઉપયોગ કરવો, જેમ કે Bt-કપાસ.
(2) માત્ર કુદરતી રીતે નિર્માણ પામેલ કમ્પોસ્ટનો જ ઉપયોગ કરવો.
(3) કીટનાશક/જંતુનાશક અને યુરિયાનો ઉપયોગ ન કરવો.
(4) વધુ વિટામિન અને ખનીજતત્વો યુક્ત શાકભાજીઓનું નિર્માણ કરે છે.

A

(2), (3) અને (4) સાચાં

B

(3) અને (4) સાચાં

C

(2) અને (3) સાચાં

D

(1) અને (2) સાચાં

Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Updated on:21/07/2023

Similar Questions