સાચું વિધાન પસંદ કરો. (i) ઍસિડિક પ્રબળતાઃ ફિનોલ > O ક્રેસોલ > O નાઈટ્રો ફિનોલ (ii) ઉત્કલન બિંદુનો ઉતરતો ક્રમઃ C6H5CH2OH>CH2OHCH2OH>CH2OHCHOHCH2OH (iii) ગલિનબિંદુનો ચઢતો ક્રમઃ O- નાઈટ્રો ફિનોલ > P- નાઈટ્રોફિનોલ > m નાઈટ્રોફિનોલ (iv) બેન્ઝાઈલ આલ્કોહૉલ અને ક્રેસોલ એકબીજાના સમઘટકો છે.

A

FTFT

B

FFTT

C

TFTF

D

TFFT

Text Solution
Verified by Experts

The correct Answer is:D

Doubtnut Promotions Banner
|


Topper's Solved these Questions


Similar Questions