અવરોધના શ્રોણીજોડાણ માટે સમતુલ્ય અવરોધ Rs=R1+R2 છે, તો R_s ના માપનમાં આંશિક ત્રુટી સમીકરણ શું થશે ?
ΔR1−ΔR2R1+R2
ΔR1+ΔR2R1−R2
ΔR1+ΔR2R1+R2
ΔR1+ΔR1R1−R2
The correct Answer is:C
Step by step video & image solution for અવરોધના શ્રોણીજોડાણ માટે સમતુલ્ય અવરોધ R_s = R_1 + R_2 છે, તો R_s ના માપનમાં આંશિક ત્રુટી સમીકરણ શું થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View Solutionযদি rr1+loger2r1=1 এবং r2=erহয়, তবে দেখাও যে,r1rloger1r=1।
View SolutionThe magnitudes of the gravitational fields at distances r1 and r2 from the centre of a uniform sphere of radius R and mass M are F1 and F2 respectively then
(a)F1F2=r1r2 if r1<R and r2<R
(b)F1F2=(r2r1)2 if r1>R and r2>R
(c)F1F2=r1r2 if r1>R and r2>R
(d)F1F2=(r1r2)2 if r1<R and r2<R
View SolutionThe equivalent resistance (R_s) of a series combination of resistors is given by 1/R_s = 1/R_1 + 1/R_2 + …………. .
View SolutionIf r1+r2=r3−r then show that ⌊C=90∘
View SolutionTwo resistances R1 and R2 have effective resistance Rs when connected in series and Rp, when connected in parallel. If RsRp=16 and R1/R2=4, calculate the values of R1 and R2 (in units of resistance).
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionતારનું દળ (0.34±0.003)g, ત્રિજ્યા (0.5±0.005)mm અને લંબાઈ (0.6 +- 0.006) cm છે, તો ઘનતામાં મળતી પ્રતિશત ત્રુટી ........ .
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solution