l જેટલી લંબાઈ, r જેટલી ત્રિજ્યા અને P જેટલો બે છેડાઓ વચ્ચેનો દબાણનો તફાવત ધરાવતી નળીમાંથી η જેટલા શ્યાનતા ગુણાંકવાળા પ્રવાહીનું સ્તરીય વહન થાય ત્યારે નળીની અક્ષથી r અંતરે આવેલા સ્તરનો વેગ v છે. જો શ્યાનતા ગુણાંક η=P4vl(r2−x2) હોય, તો [η]નું પારિમાણિક સૂત્ર ........ થાય.
[M0L0T0]
[M1L1T−1]
[M1L2T−2]
[M1L−1T−1]
The correct Answer is:D
Step by step video & image solution for l જેટલી લંબાઈ, r જેટલી ત્રિજ્યા અને P જેટલો બે છેડાઓ વચ્ચેનો દબાણનો તફાવત ધરાવતી નળીમાંથી eta જેટલા શ્યાનતા ગુણાંકવાળા પ્રવાહીનું સ્તરીય વહન થાય ત્યારે નળીની અક્ષથી r અંતરે આવેલા સ્તરનો વેગ v છે. જો શ્યાનતા ગુણાંક eta = frac(P)(4vl)(r^2 - x^2) હોય, તો [eta]નું પારિમાણિક સૂત્ર ........ થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
View SolutionThe eta is rigidity modulus, r is the radius , l is the length and C is the moment fo the couple then (2lc)/(pi eta r^(4)) has the dimensions of...........
View SolutionThe rate of low of liquids in a tube of radius V length l, whose ends are maintained at a pressure difference p is V = (pi Q p r^(4))/(eta l) , where eta is coefficient of viscosity & Q is
View SolutionF=6πηrv, जहाँ F श्यान बल, η श्यानता गुणांक, r त्रिज्या तथा v वेग है|
View Solutionएक ट्यूब की लम्बाई I तथा त्रिज्या r है। इसमें टॉरपनी का तेल बहता है। यदि ट्यूब के दोनों सिरों का दाबांतर p है। तथा श्यानता गुणांक η है तब
η=p(r2−x2)4vI
जहां ट्यूब के अक्ष से x दूरी पर तेल का वेग v है। η की विमा है।
View SolutionTurpentine oil is flowing through a tube of length 1 and radius r. The pressure difference between the two ends of the tube is p. The viscosity of oil is given by η=p(r2−x2)4vl where, v is the velocity of oil at distance x from the axis of the tube. The dimesions of η are
View SolutionTurpentine oil is flowing through a tube of length I and radius r. The pressure difference between the two ends of the tube is p. The viscosity of oil is given by eta = (p(r^(2) - x^(2)))/(4 vl) where , v is the velocity of oil at distance x from the axis of the tube. the dimensions of eta are
View SolutionTurpentine oil is flowing through a tube of length 1 and radius r. The pressure difference between the two ends of the tube is p. The viscosity of oil is given by η=p(r2−x2)4vl where, v is the velocity of oil at distance x from the axis of the tube. The dimesions of η are
View SolutionV=πpr48ηl ના સંબંધમાં ત્રિજ્યા (r), શ્યાનતા ગુણાંક (η), લંબાઈ (l), દબાણ (P) છે, તો "નું પારિમાણિક સૂત્ર ....... .
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solution