50 km/h ની ઝડપથી ગતિ કરતી કારને બ્રેક મારીને 6 m જેટલું લઘુતમ અંતર કાપ્યા બાદ અટકાવી શકાય છે. જો આ કિસ્સામાં ઝડપ 100 km/h હોય, તો કારની લઘુતમ મુસાફરી કેટલી ?
1200 cm
1800 cm
2400 cm
600 cm
The correct Answer is:C
Step by step video & image solution for 50 km//h ની ઝડપથી ગતિ કરતી કારને બ્રેક મારીને 6 m જેટલું લઘુતમ અંતર કાપ્યા બાદ અટકાવી શકાય છે. જો આ કિસ્સામાં ઝડપ 100 km//h હોય, તો કારની લઘુતમ મુસાફરી કેટલી ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
04:51View Solution→A+→B=→C અને A=√3, B=√3, C=3 હોય, ત →A અને →B વચ્ચેનો કોણ ........ .
01:49View SolutionA man travels 600 km by train at 80 km/hr, 800 km by ship at 40 km/hr, 500 km by aeroplane at 400 km/hr and 100 km by car at 50 km/hr. What is the average speed for the entire distance? a. 60 km/hr b. 62 km/hr c. 605123 km/hr d. 65123km/hr
03:56View Solutionएक व्यक्ति 600 किमी की यात्रा रेल द्वारा 80 किमी/घंटा ,800 किमी की यात्रा जहाज द्वारा 400 किमी/घंटा से तथा 100 किमी की यात्रा कार द्वारा 50 किमी/घंटा से तय करता है । उसकी कुल यात्रा के लिए औसत चाल क्या होगी ।
View SolutionIf a person covers 40 km at a speed of 10 km/h by a cycle, 25 km at 5 km/h on foot and another 100 km at 50 km/h by bus. Then, find his average speed for the whole journey?
01:20View Solutionএকটি মোটরগাড়ি 50 km/h বেগে যাচ্ছে। তাকে ব্রেক কষে 6 m দূরত্বের মধ্যে থামানো হল| যদি একই ধরনের অন্য একটি মোটরগাড়ি 100 km/h বেগে যায়, তবে তাকে কত দূরত্বের মধ্যে থামানো যাবে?
03:48View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
04:38View Solutionθ ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H1 છે અને (π2−θ) ખૂણે 'u વેગથી પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ H_2 છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .
04:28View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
05:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
03:28View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
04:05View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:57View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
01:41View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
04:07View Solutionબે પ્રગામી હાર્મોનિક તરંગોના તરંગ સમીકરણ x1=asin(ωt−kx+ϕi) અને x_2 = a sin (omegat - kx + phi_2) છે. જો પરિણામી તરંગમાં આવૃત્તિ અને કંપવિસ્તાર એ સંપાત પામતી તરંગોના જેટલા જ હોય, તો આ તરંગો વચ્ચેનો કળાતફાવત ......... .
05:12View Solution