એક હલકા અને બીજા ભારે એમ બે પદાર્થો ૫૨ એકસરખું બળ F સમાન સમયગાળા માટે લગાડતાં કહી શકાય કે…

A

બંને પદાર્થોના વેગમાનનો ફેરફાર એક્સરખો હોય છે.

B

હલકા પદાર્થનું વેગમાન વધારે હોય છે.

C

ભારે પદાર્થનું વેગમાન વધારે હોય છે.

D

બંને પદાર્થનું વેગમાન શૂન્ય હોય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક હલકા અને બીજા ભારે એમ બે પદાર્થો ૫૨ એકસરખું બળ vec F સમાન સમયગાળા માટે લગાડતાં કહી શકાય કે… by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions