2 kg દળના એક પદાર્થ પર પાંચ બળો →F1, →F2, →F3, →F4 અને →F5 લાગે છે અને તેથી પદાર્થ 4 m/s2 ના પ્રવેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. જો →F1 દૂર કરવામાં આવે તો તે 7 m/s2 પ્રવેગથી ઉત્તર તરફ ગતિ કરે છે, તો માત્ર →F1 ની અસર હેઠળ તેનો પ્રવેગ કેટલો હશે ?
16 m/s2
√65m/s2
√260m/s2
√33m/s2
The correct Answer is:B
Step by step video & image solution for 2 kg દળના એક પદાર્થ પર પાંચ બળો vec F_1, vec F_2, vec F_3, vec F_4 અને vec F_5 લાગે છે અને તેથી પદાર્થ 4 m//s^2 ના પ્રવેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. જો vec F_1 દૂર કરવામાં આવે તો તે 7 m//s^2 પ્રવેગથી ઉત્તર તરફ ગતિ કરે છે, તો માત્ર vec F_1 ની અસર હેઠળ તેનો પ્રવેગ કેટલો હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionIf a force →F=(→i+2→j+→k)N acts on a body produces a displacement of →S=(4→i+→j+7→k)m, then the work done is
View SolutionTwo forces →F1=2ˆi+2ˆjNand→F2=3ˆi+4ˆkN are acting on a particle
(a) Find the resultant force acting on particle
(b) (b) Find the angle between−→F1&−→F2
(c) Find the componant of force −→F1 along force −→F2.
View SolutionIf →a=m→b+→c. The scalar m is
→c⋅→b−→a⋅→ca2
→c⋅→a−→b⋅→cc2
→a⋅→b−→b⋅→cb2
→a−→c→b
View SolutionThe projection of point P(→p) on the plane →r.→n=q is (→s) , then a. →s=(q−→p.→n)→n|→n|2 b. →s=p+(q−→p.→n)→n|→n|2 c. →s=p−(→p.→n)→n|→n|2 d. →s=p−(q−→p.→n)→n|→n|2
View SolutionIf →P+→Q=→Rand→P−→Q=→S, then R2+S2 is equal to
View SolutionIf vec(P) + vec(Q) = vec(R) and vec(P) - vec(Q) = vec(S) , then R^(2) + S^(2) is equal to
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View Solutionઆકૃતિમાં દર્શાવેલ એક કણ v વેગથી ગતિ કરી રહ્યો છે. તેના પર ∣∣→F1∣∣=19N, ∣∣→F2∣∣=10Nઅને ∣∣→F3∣∣=15N ના બળો લાગે છે.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution