આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 kg અને 10 kg ના બ્લૉક એક સ્પ્રિંગ ની મદદથી જોડાયેલ છે. 20 kg ના બ્લૉક પર 200 N બળ લગાડતાં 10 kg ના બ્લૉકનો પ્રવેગ 12 m/s2 છે, તો 20 kg બ્લૉકનો પ્રવેગ શોધો.
12m/s2
4 m/s2
10 m/s2
શૂન્ય
The correct Answer is:B
Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 kg અને 10 kg ના બ્લૉક એક સ્પ્રિંગ ની મદદથી જોડાયેલ છે. 20 kg ના બ્લૉક પર 200 N બળ લગાડતાં 10 kg ના બ્લૉકનો પ્રવેગ 12 m//s^2 છે, તો 20 kg બ્લૉકનો પ્રવેગ શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionThe masses of 10 kg and 20 kg, respectively, are connected by a light spring as shown in the figure. A force of 200 N acts upon the 20 kg mass. At the instant shown, the 10 kg mass the acceleration of 12m//s^(2) . The acceleration of 20 kg mass is
View SolutionThe masses of 10 kg and 20 kg respectively are connected by a massless spring as shown in figure. A force of 200 N acts on the 20 kg mass. At the instant shown, the 10 kg mass has acceleration 12m/sec2 . What is the acceleration of 20 kg mass
View SolutionTwo blocks of masses 10 kg and 20 kg are connected by a massless spring and are placed on a smooth horizontal surface. A force of 200 N is applied on 20 kg mass as shown in the diagram. At the instant, the acceleration of 10 kg mass is 12ms−2, the acceleration of 20 kg mass is:
View SolutionTwo masses 10 kg and 20 kg respectively are connected by a massless spring as shown in figure force of 200 N acts on the 20 kg mass. At the instant shown is figure the 10 kg mass has acceleration of 12m/s2 what is the acceleration of 20 kg mass?
View Solution10 किग्रा व 20 किग्रा के दो पिण्ड एक भारहीन स्प्रिंग से चित्रनुसार जुड़े हुए है। 20 किग्रा वाले पिण्ड पर 200 न्यूटन का बल लगाया जाता है। चित्र में दिखाई गई स्थिति में 10 किग्रा वाले पिण्ड का त्वरण 12मी/से2 है। 20 किग्रा भार वाले पिण्ड का त्वरण होगा
View Solutionदो द्रव्यमान 10 kg तथा 20 kg के चित्रानुसार स्प्रिंग से बंधे है, एक 200 N का बल 20 kg द्रव्यमान पर कार्यरत है, किसी क्षण पर 10 kg वाले ब्लॉक का त्वरण 4m/s2 है 20 kg वाले ब्लॉक के त्वरण का मान है :
View SolutionTwo blocks of masses 10 kg and 20 kg are connected by a massless spring and are placed on a smooth horizontal surface. A force of 200 N is applied on 20 kg mass as shown in the diagram. At the instant, the acceleration of 10 kg mass is 12 ms^(-2) , the acceleration of 20 kg mass is,
View SolutionThe masses of 10 kg and 20 kg respectively are connected by a massless spring as shown in figure. A force of 200 N acts on the 20 kg mass. At the instant shown, the 10 kg mass has acceleration 12 m/s2. What is the acceleration of 20 kg mass?
View SolutionThe masses of 10 kg and 20 kg respectively are connected by a massless spring as shown in figure. A force of 200 N acts on the 20 kg mass. At the instant shown, the 10 kg mass has acceleration 12m//sec^(2) . What is the acceleration of 20 kg mass
View SolutionThe masses of 10 kg and 20 kg, respectively, are connected by a light spring as shown in the figure. A force of 200 N acts upon the 20 kg mass. At the instant shown, the 10 kg mass the acceleration of 12m/s2. The acceleration of 20 kg mass is
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View Solution