m દળના એક બ્લૉકને 2 ના પ્રવેગથી અધોદિશામાંગતિ કરતી લિફ્ટની 30 ઢોળાવવાળી સપાટી પર રાખેલ છે.બ્લૉકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે તરફ ગતિકરાવવા માટે જરૂરી ઘર્ષણાંક કેટલો ?
The correct Answer is:A
Step by step video & image solution for m દળના એક બ્લૉકને 2 m//s^2 ના પ્રવેગથી અધોદિશામાંગતિ કરતી લિફ્ટની 30 ઢોળાવવાળી સપાટી પર રાખેલ છે.બ્લૉકને લિફ્ટની સાપેક્ષમાં અચળ વેગથી નીચે તરફ ગતિકરાવવા માટે જરૂરી ઘર્ષણાંક કેટલો ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View SolutionLet M=230−215+1, and M2 be expressed in base 2. The number of 1's in this base 2 representation of M2 is
View SolutionThe gravel on a conveyor belt is slowly falling off. Crushing rate 0.5 kg//s Is. Belt 2 m // s ન વેગથી ગતિમાન રાખવા માટે કેટલા બળની જરૂર પડે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 Vની બેટરી સાથે 1Ω અને 2Ωના અવરોધો શ્રેણીમાં
View Solutionનીચે આપેલાં પરિપથોમાં 2Ωના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 Vની બેટરી સાથે 12Ω અને 2Ωના અવરોધો સમાંતરમાં.
View Solutionએક બિંદુવત્ પ્રકાશના ઉદગમમાંથી આવતો પ્રકાશ નીચે આપેલ પૈકી કોના પર આપાત કરવાથી સમાંતર કિરણપુંજ સ્વરૂપે પરાવર્તિત થશે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solution1/5Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solution1//5 Omega નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી ન્યૂનત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
View Solution