R1 અને R2 ત્રિજ્યાના વર્તુળમાર્ગે m1 અને m2 દળની બે કાર ગતિ કરે છે t સમયમાં વર્તુળ પૂર્ણ કરે ત્યારે તેના કેન્દ્રગામી બળનો ગુણોત્તર ........ .
m1r1:m2r2
m1:m2
r1:r2
1:1
The correct Answer is:A
Step by step video & image solution for R_1 અને R_2 ત્રિજ્યાના વર્તુળમાર્ગે m_1 અને m_2 દળની બે કાર ગતિ કરે છે t સમયમાં વર્તુળ પૂર્ણ કરે ત્યારે તેના કેન્દ્રગામી બળનો ગુણોત્તર ........ . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View Solution5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
View SolutionTwo concentric sphereical shels have masses M1,M2andradiiR1,R2(R1+R2). What is the force exerted by this system on a particle of mass m1 if it is placed t a distance R1+R22 from the centre?
View SolutionTwo satellites of masses m_1 and m_2 (m_1 gt m_2) are revolving around earth in circular orbits of radii r_1 and r_2 (r_1 gt r_2) respectively. Which of the following statements is true regarding their velocities V_1 and V_2
View Solutionm1 व m2(m1>m2) द्रव्यमान के दो उपग्रह पृथ्वी के चारों ओर क्रमशः r1 व r2(r1>r2) त्रिज्याओं वाली वृत्ताकार कक्षाओं में चक्कर लगा रहे हैं। उनके वेगों v1 तथा v2 के बारे में निम्नलिखित में से कौन-सा कथन सत्य है?
View SolutionTwo satellites of masses m_1 and m_2 (m_1 gt m_2) are revolving the earth in circular orbits of radius r_1 and r_2 (r_1 gt r_2) respectively . Which of the following statement is true regarding their velocities v_1 and v_2 .
View SolutionTwo satellites of masses m1 and m2(m1>m2) are revolving around earth in circular orbits of radii r1 and r2(r1>r2) respectively. Which of the following statements is true regarding their velocities V1 and V2
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solution