એક સ્ટીલના વાયરના આડછેદનું ક્ષેત્રફળ 3×10−6m2 છે. તે 10−3 જેટલી મહત્તમ વિકૃતિ ખમી શકે છે. સ્ટીલ માટેનો યંગ મોડયુલસ 2×1011Nm−2 છે. આ વાયર તૂટે નહીં ત્યાં સુધી તેના પર...........જેટલું મહત્તમ દળ લટકાવી શકાય. (g=10ms−2 લો.)
40 Kg
60 Kg
80 Kg
100 Kg
The correct Answer is:B
Step by step video & image solution for એક સ્ટીલના વાયરના આડછેદનું ક્ષેત્રફળ 3 xx 10^(-6) m^2 છે. તે 10^(-3) જેટલી મહત્તમ વિકૃતિ ખમી શકે છે. સ્ટીલ માટેનો યંગ મોડયુલસ 2 xx 10^(11) N m^(-2) છે. આ વાયર તૂટે નહીં ત્યાં સુધી તેના પર...........જેટલું મહત્તમ દળ લટકાવી શકાય. (g = 10 m s^(-2) લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
Similar Questions
સ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View Solutionભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View SolutionGiven Y = 2 xx 10^(11)N//m^(2), rho = 10^(4) kg//m^(3) Find out elongation in rod.
View SolutionThe radius of the earth is 6.37×106 m and its mean density is 5.5×103kg m−3 and G=6.67×10−11N-m2kg−2 Find the gravitational potential on the surface of the earth.
View SolutionCalculate the mass and density of the earth. Given that Gravitational constant G=6.67×10−11Nm2/kg2, the radius of the earth =6.37×106m and g =9.8m/s2.
View SolutionA steel wire of cross sectional area 3 xx 10^-6 m^2 can withstand a maximum strain of 10^-3 . Young's modulus of steel is 2 xx 10^11 N//m^2 . The maximum mass the wire can hold is (g = 10 m//s^2)
View SolutionThe radius of the earth is 6.37×106 m and its mean density is 5.5×103kg m−3 and G=6.67×10−11N-m2kg−2 Find the gravitational potential on the surface of the earth.
View SolutionGiven Y = 2 xx 10^(11)N//m^(2), rho = 10^(4) kg//m^(3) Find out elongation in rod.
View SolutionThe velocity of a particle at the point of origin vec v = 3 hati + 4hatj m s^-1 And acceleration a = -6 hati - 8hatj ms ^ -2 છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solution