Doubtnut Promotions Sticky

સમક્ષિતિજ નળીના A અને B બિંદુ આગળ આડછેદના ક્ષેત્રફળ જુદાં જુદાં છે. A બિંદુ આગળ નળીનો વ્યાસ 4 cm અને B બિંદુ આગળ નળીનો વ્યાસ 2 cm છે. A અને B બિંદુ આગળ મેનોમીટરની બે ભુજાઓને જોડવામાં આવેલ છે. જ્યારે નળીમાંથી 8.0gcm3 ઘનતાવાળા પ્રવાહીનું વહન થતું હોય ત્યારે મનોમીટરની બે ભુજાઓ વચ્ચેનો દબાણનો તફાવત 8 cm ને અનુરૂપ છે, તો નળીમાંથી વહેતા પ્રવાહના વહનનો દર શોધો.

Video Solution
|
Answer

Step by step video & image solution for સમક્ષિતિજ નળીના A અને B બિંદુ આગળ આડછેદના ક્ષેત્રફળ જુદાં જુદાં છે. A બિંદુ આગળ નળીનો વ્યાસ 4 cm અને B બિંદુ આગળ નળીનો વ્યાસ 2 cm છે. A અને B બિંદુ આગળ મેનોમીટરની બે ભુજાઓને જોડવામાં આવેલ છે. જ્યારે નળીમાંથી 8.0 g cm^(-3) ઘનતાવાળા પ્રવાહીનું વહન થતું હોય ત્યારે મનોમીટરની બે ભુજાઓ વચ્ચેનો દબાણનો તફાવત 8 cm ને અનુરૂપ છે, તો નળીમાંથી વહેતા પ્રવાહના વહનનો દર શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions