Doubtnut Promotions Sticky

એક m દળવાળા ગોળાનું મોટી ઊંચાઈએ મુક્ત પતન કરાવવામાં આવે છે. ગોળો 100 m જેટલું અંતર કાપે ત્યારબાદ તેનો વેગ એ ટર્મિનલ વેગ જેટલો થાય છે અને ત્યારબાદ તેટલા જ વેગથી ગતિ ચાલુ રાખે છે, તો પ્રથમ 100 m જેટલા પતન દરમિયાન ગોળા પર હવાના અવરોધક બળ વડે થતું કાર્ય ........ છે.

A

બીજા 100 m જેટલા પતન દરમિયાન ગોળા પર હવાના અવરોધક બળ વડે થતા કાર્ય કરતાં વધારે હોય.

B

બીજા 100 m જેટલા પતન દરમિયાન ગોળા પરહવાના અવરોધક બળ વડે થતા કાર્ય કરતાં ઓછું હોય.

C

100 mg જેટલું હોય.

D

100 mg કરતાં વધારે હોય.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એક m દળવાળા ગોળાનું મોટી ઊંચાઈએ મુક્ત પતન કરાવવામાં આવે છે. ગોળો 100 m જેટલું અંતર કાપે ત્યારબાદ તેનો વેગ એ ટર્મિનલ વેગ જેટલો થાય છે અને ત્યારબાદ તેટલા જ વેગથી ગતિ ચાલુ રાખે છે, તો પ્રથમ 100 m જેટલા પતન દરમિયાન ગોળા પર હવાના અવરોધક બળ વડે થતું કાર્ય ........ છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions