8 cm વ્યાસ ધરાવતી 4 km લંબાઈની એક સમક્ષિતિજ સુરેખ પાઇપલાઇનમાંથી 20 litre/second ના દરથી પાણીનું વહન જાળવી રાખવા માટે તેના બે છેડા વચ્ચે કેટલો દબાણ તફાવત લગાડવો જોઈએ? પાણીનો ક્ષાનતાગુણાંક η=102MKS એકમ, શ્યાનતાબળ સિવાયનાં બળો અવગણો.

A

7.96×104Pa

B

7.96×105Pa

C

79.6×105Pa

D

0.796×105Pa

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for 8 cm વ્યાસ ધરાવતી 4 km લંબાઈની એક સમક્ષિતિજ સુરેખ પાઇપલાઇનમાંથી 20 litre/second ના દરથી પાણીનું વહન જાળવી રાખવા માટે તેના બે છેડા વચ્ચે કેટલો દબાણ તફાવત લગાડવો જોઈએ? પાણીનો ક્ષાનતાગુણાંક η = 10^(-2) MKS એકમ, શ્યાનતાબળ સિવાયનાં બળો અવગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions