100 ગ્રામ પાણીમાં 1.7 ગ્રામ સિલ્વર નાઇટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે. જેથી રાસાયણિક પ્રક્રિયા ઉદ્દભવે છે. 1.435 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અને 0.85 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ મળે છે, તો આ પ્રક્રિયા દરમિયાન કયા નિયમનું પાલન થાય છે ?
સરળ ગુણક પ્રમાણનો નિયમ
નિશ્ચિત સંરચનાનો નિયમ
દ્રવ્વ સંચયનો નિયમ
સંયોજિત ભારનો નિયમ
The correct Answer is:C
Step by step video & image solution for 100 ગ્રામ પાણીમાં 1.7 ગ્રામ સિલ્વર નાઇટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા 0.585 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે. જેથી રાસાયણિક પ્રક્રિયા ઉદ્દભવે છે. 1.435 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અને 0.85 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ મળે છે, તો આ પ્રક્રિયા દરમિયાન કયા નિયમનું પાલન થાય છે ? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
એક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solution