જો એવગેડ્રો અંકનું મૂલ્ય 6.022×1023 માંથી બદલીને 6.022×1020 કરવામાં આવે તો તેના પરિણામે …….. બદલાશે.

A

રાસાયણિક સમતુલિત સમીકરણમાંના ઘટકોના પરસ્પર ગુણોત્તરનાં મૂલ્યો

B

સંયોજનમાં રહેલા તત્ત્વોના ગુણોત્તરના પ્રમાણના મૂલ્યો

C

ગ્રામના એકમ દળની વ્યાખ્યા

D

એક મોલ કાર્બનનું દળ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for જો એવગેડ્રો અંકનું મૂલ્ય 6.022 xx 10^(23) માંથી બદલીને 6.022 xx 10^(20) કરવામાં આવે તો તેના પરિણામે …….. બદલાશે. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023