બીકરમાં રહેલા 1 લિટર N5 HCl ના જલીય દ્રાવણને ઉકાળતાં પરિણામી દ્રાવણનું કદ 250 મિલિ થાય છે. આ દરમિયાન 3.65 ગ્રામ HCl દૂર થાય છે. આ પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? (HCl = 36.5 ગ્રામ/મોલ)
N5
N20
N2.5
N10
The correct Answer is:C
Step by step video & image solution for બીકરમાં રહેલા 1 લિટર N/5 HCl ના જલીય દ્રાવણને ઉકાળતાં પરિણામી દ્રાવણનું કદ 250 મિલિ થાય છે. આ દરમિયાન 3.65 ગ્રામ HCl દૂર થાય છે. આ પરિણામી દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? (HCl = 36.5 ગ્રામ/મોલ) by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Similar Questions
વિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 4 Omega થાય.
View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solution