જહાન્વી 4 ગ્રામ કોપરને સાંદ્ર HNO3 માં ઓગાળે છે, કોપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં 5 ગ્રામ તેનો ઑક્સાઈડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ... થાય.
23
32
12
20
The correct Answer is:B
Step by step video & image solution for જહાન્વી 4 ગ્રામ કોપરને સાંદ્ર HNO_3 માં ઓગાળે છે, કોપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતાં 5 ગ્રામ તેનો ઑક્સાઈડ પ્રાપ્ત થાય છે, તો તેનો તુલ્યભાર ... થાય. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Similar Questions
400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
04:19View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
01:32View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:28View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
05:27View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
02:45View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
03:02View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
05:01View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solution