જો એક ઘટકમાં અનુક્રમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા 18, 15 અને 16 હોય, તો તેની સંજ્ઞા દર્શાવો તથા જો પ્રોટોનની સંખ્યામાં 3 નો વધારો અને ન્યુટ્રૉનની સંખ્યામાં 6નો વધારો કરવામાં આવે, તો બનતા સ્પીસિઝની સંજ્ઞા દર્શાવો.

A

^(26)15P3,(^(22)15P3)

B

^(31)15P3,(^(37)18Ar)

C

^(31)15P3,(^(40)18Ar)

D

^(31)15P3,(^(40)18Ar3)

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for જો એક ઘટકમાં અનુક્રમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા 18, 15 અને 16 હોય, તો તેની સંજ્ઞા દર્શાવો તથા જો પ્રોટોનની સંખ્યામાં 3 નો વધારો અને ન્યુટ્રૉનની સંખ્યામાં 6નો વધારો કરવામાં આવે, તો બનતા સ્પીસિઝની સંજ્ઞા દર્શાવો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Similar Questions