Doubtnut Promotions Sticky

.3617A,3817B,4020C+2 ઘટકો સંદર્ભે ખોટો વિકલ્પ શોધો

A

.3617A અને .3817B સમસ્થાનિકો છે. તેમની કક્ષામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા સમાન નથી.

B

A અને B સમસ્થાનિકો છે. તે બંનેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત ન્યુટ્રોનની સંખ્યા પણ સમાન નથી.

C

B અને C સમસ્થાનિકો નથી, પરંતુ આઇસો ઇલેક્ટ્રોનીય હોવાથી સમાન ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે.

D

B અને C ના દળાંક A = n + p સમાન છે, તેથી સમભારીય ગણાય.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for ._(17)^(36)A, _(17)^(38)B^-, _(20)^(40)C^(+2) ઘટકો સંદર્ભે ખોટો વિકલ્પ શોધો by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.